WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Vidyapith Recruitment: ગુજરાત વિદ્યાપીઠમાં ભરતીની જાહેરાત, પગાર ધોરણ માસિક રૂપિયા 75000

Gujarat Vidyapith Recruitment: નમસ્કાર મિત્રો, ગુજરાતી વિદ્યાપીઠ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણા મુજબ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ ના જુદા જુદા કુલ ૧૨૧ પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 18 જૂન 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશે માહિતી આપીશું. 

સંસ્થા નું નામગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટ ટીચિંગ અને નોન ટીચિંગ
પદોની સંખ્યા121
અરજી ની છેલ્લી તારીખ18 જૂન 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો.

Read More- Banas Dairy Recruitment 2024: બનાસ ડેરી પાલનપુર માં ભરતી ની જાહેરાત, અહીં જુઓ અરજી પ્રક્રિયા

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવતા મુજબ જુદા જુદા ટીચિંગ અને નોન સ્ટીચિંગ સ્ટાફ માટે ભરતી નું આયોજન છે. એમાં જુદા જુદા કુલ 121 પદો માટે ભરતી યોજાઈ છે. જેની માહિતી નીચે મુજબ છે. 

આસિસ્ટન્ટ પ્રોફેસર માટે શિક્ષક નું પદ 

  • ઇંગલિશ – 2
  • સોશિયોલોજી -1
  • એજ્યુકેશન -3
  • લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ -1
  • ફિઝિકલ એજ્યુકેશન -2
  • માઇક્રોબાયોલોજી -1
  • મેથેમેટિક્સ – 1
  • ફૂડ એન્ડ ન્યુટ્રેશન -1
  • કમ્પ્યુટર સાયન્સ -2
  • યોગા-1

એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ 

  • ડેપ્યુટી રજીસ્ટ્રાર-1
  • આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર-3
  • મ્યુઝિયમ કિરેટર-1
  • મ્યુઝિયમ કો-ઓર્ડીનેટર-1
  • રિસર્ચ ઓફિસર-5
  • યુનિવર્સિટી એન્જિનિયર- 1
  • આસિસ્ટન્ટ એન્જિનિયર- 4
  • પ્રાઇવેટ સેક્રેટરી- 2
  • આસિસ્ટન્ટ અર્ચીવિસ્ટ-1
  • કન્ઝર્વેશનઇસ્ટ- 1
  • ટેકનિકલ આસિસ્ટન્ટ- 1
  • ક્રાફ્ટ આસિસ્ટન્ટ- 3
  • સિક્યુરિટી ગાર્ડ-  11
  • ગ્રાઉન્ડ્સમેન- 4
  • મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ- 33
  • ડ્રાઇવર- 2
  • લોવર ડિવિઝનલ ક્લાર્ક- 19
  • રિસેપ્શનિસ્ટ – 2
  • વૉર્ડન- 8
  • પ્રોફ રીડર- 1

શૈક્ષણિક લાયકાત

  • યુ જી સી રેગ્યુલેશન મુજબ આ ભરતી માટે ઉમેદવારને ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત એ ટીચર અને બીજા જુદા એકેડેમિક સ્ટાફ યુનિવર્સિટી અને કોલેજ માટે હાયર એજ્યુકેશન મેળવેલું હોવું જોઈએ. માસ્ટર ડિગ્રી 50% થી કરેલી હોવી જોઈએ જે તેમના વિષયમાં ભારતની યુનિવર્સિટી માંથી કરેલી હોવી જોઈએ. 
  • પોતાના ક્ષેત્રના સબ્જેક્ટમાં પીએચડી કરેલી હોવી જોઈએ અને તેની સાથે NET/SET પરીક્ષા આપેલી હોવી જોઈએ. 
  • અને શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો. 

પગાર ધોરણ 

  • આ ભરતીમાં ટીચિંગ સ્ટાફમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 50,000 પગારધોરણ ચૂકવવામાં આવશે. 
  • એડમિનિસ્ટ્રેટિવ પદ માટે રૂપિયા 12000 થી શરૂ કરી 75,000 સુધી માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવે છે. જે તેમના પદ મુજબ અલગ અલગ હોય છે. 

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની શરૂઆત એક જુન 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 18 જૂન 2024 રાખવામાં આવેલી છે. અને 1 જુલાઈ 2024 થી પસંદ પામેલ ઉમેદવારો એ નોકરી પર જવાનું રહેશે.

ગુજરાત વિદ્યાપીઠ ભરતી અરજી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે. જેના માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને આ ભરતીની નોટિફિકેશન મળશે તે વાંચો અને તેના પછી એપ્લાય બટન પર ક્લિક કરો તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

Read More- Biometric Data Operator Recruitment: બાયોમેટ્રિક ડેટા ઓપરેટર ભરતી ની જાહેરાત, અહીં જુઓ અરજી કરવાની પ્રક્રિયા

Leave a Comment