WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Sanstha Bharti: ગુરુકુળ સંસ્થા દ્વારા પટાવાળા અને અન્ય ભરતી ની જાહેરાત

Shree Swaminarayan Gurukul Bharti: નમસ્કાર મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જેમાં ધરાવતા ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જાહેરાતમાં જણાવ્યા મુજબ પટાવાળા ક્લાર્ક શિક્ષકના પદો વગેરે માટે પરીક્ષા વગર સીધી ભરતીની આયોજન કરેલું છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે તમામ માહિતી આપીશું.

સંસ્થાનું નામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ
પોસ્ટવિવિધ
અરજી ફી ની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ ના આધારે
અરજી ની છેલ્લી તારીખએકદમ નજીક
અરજી પ્રક્રિયાઓફલાઈન
સત્તાવાર વેબસાઈટ https://gurukul.org/ 

Read More- Data entry operator and LDC Recruitment: ડેટા એન્ટ્રી ઓપરેટર અને એલડીસી ભરતીના જુદા જુદા 3,712 પદો પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પ્રિન્સિપલ, નર્સરી/કે.જી, પ્રાથમિક વિભાગ શિક્ષક, માધ્યમિક વિભાગ શિક્ષક, સ્પેશ્યિલ વિભાગ શિક્ષક, એસોસિયેટ શિક્ષક/રિસેપશનીષ્ટ, ક્લાર્ક તથા ગેઇટકિપર/પટાવાળાના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. લાયકા ધરાવતા ઉમેદવાર તેમાં અરજી કરી શકે છે.

વય મર્યાદા | age limit

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા જુદા જુદા પદો માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની કોઈપણ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી. તમામ ઉંમરના અરજદારો ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતીમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તો તેમના માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

અરજી ફી

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની જતો હોય તો તેના માટે સારી બાબત એ છે કે આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

જરૂરી તારીખ 

10 એપ્રિલ 2024 ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા આ ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. જણાવી દઈએ કે આ ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન કે ઓનલાઇન કોઈ પણ પ્રકારમાં ફોર્મ ભરવાનું નથી. જે ઉમેદવાર આ નોકરી મેળવવા ઇચ્છતો હોય તો તેમણે સ્થળ અને તારીખે રૂબરૂ જઈ આવવાનું રહેશે.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રીઝયુમ અથવા સીવી
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ત્યારબાદ જે ઉમેદવાર ની આ ભરતીમાં પસંદગી થશે તેમને સંસ્થાના નિયમ મુજબ માસિક આકર્ષક પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા ભરતી અરજી પ્રક્રિયા

ઉમેદવારોએ આ ભરતીમાં ઓફલાઈન કે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેતી નથી. પરંતુ નોકરી મેળવવા ઈચ્છતો હોય તેવા ઉમેદવારે આપેલ સ્થળે અને તારીખે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ 

આ ભરતીમાં તમારે 14 એપ્રિલ 2024 ના દિવસે હાજર રહેવાનું રહેશે જેનું સ્થળ-શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રેલવે ફાટક પાસે, અમદાવાદ રોડ, સિહોર

Shree Swaminarayan Gurukul Bharti- Apply Now 

Notification- Click Here

Read More- District Court Recruitment: ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પટાવાળાની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

Leave a Comment