WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat PSI constable Syllabus 2024: ગુજરાત પોલીસ પરીક્ષા પદ્ધતિમાં થયો ફેરફાર, જાણો નવી એક્ષામ પૅટર્ન 

Gujarat PSI constable retirement 2024: નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાન વ્યક્તિઓને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. જણાવી દઈએ કે ગુજરાત પોલીસ બોર્ડ GPRB PSI, jm સિપાહી અને કોન્સ્ટેબલ વગેરે પદો માટે 12,472 ખાલી જગ્યાઓ માટે ભરતી યોજાઈ છે. તારીખ 4 એપ્રિલ 2024 ના રોજ સત્તાવાર વેબસાઈટ પર પોલીસ ભરતી ના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. આજના આ લેખમાં અમે તમને તેની પરીક્ષા પદ્ધતિ વિશે માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પદ્ધતિ 2024

પરીક્ષાનો પ્રકાર: આ પરીક્ષામાં ઓબ્જેકટીવ ટાઈપ ના પ્રશ્નો અને તેની સાથે બહુવિધ પસંદગી પ્રશ્નો એટલે કે એમસીક્યુ આવશે.

  • આ પેપર આપવાનો સમયગાળો કુલ ૧૮૦ મિનિટ એટલે કે 3 કલાક રહેશે.
  • આ પેપરમાં કુલ ૨૦૦ પ્રશ્નો આવશે.
  • તેમાં 1 પ્રશ્નોનો એક ગુણ રહેશે એટલે કે કુલ ૨૦૦ ગુણનું પેપર હશે.

પરીક્ષાના તબક્કાઓ:

  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર:
    • સૌપ્રથમ તેમની શારીરિક કસોટી એટલે ફિઝિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે
    • ત્યારબાદ તેમની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
  • લોકરક્ષક કેડર:
    • સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે.
    • અહીં ઉમેદવારોને ઓબ્જેકટીવ MCQ પેપર પરીક્ષા આપવાની રહેશે.

Read More- AMC junior clerk Bharti 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ના 612 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024

PSI કેડર

Paper 1: 200 ગુણ,3 કલાક 

Part – A

Syllabus
Sr.TopicMark 
1Reasoning and data interpretation50
2Quantitative aptitude50
Total100

Part-B

Syllabus
Sr.TopicMark
1The constitution of India and public administration25
2History, geography, cultural heritage25
3Current affairs and general knowledge25
4Environment,science and tech economics25
Total100
Paper 2-100 ગુણ,3 કલાક
Sr.Marks
Part- A ( Gujarati language skill) 30
1Essay ( 350 words)10
2Precis writing10
3Comprehension10
4Report writing10
5Letter writing10
Part-B ( English language skill) 
6Precis writing 10
7Comprehension10
8Translation ( from Gujarati to English) 10
Total100

લોકરક્ષક કેડર 

બે ભાગમાં આ પેપર લેવા છે તેમાં કુલ 200 MCQ,200 ગુણ,3 કલાક

Part -A

Syllabus
Sr.TopicMarks
1Reasoning and data interpretation30
2Quantitative aptitude30
3Comprehension in Gujarati language20
Total80

Part -B 

Syllabus
Sr.TopicMarks
1The constitution of India30
2Current affairs, science and technology, general knowledge40
3History, cultural heritage and geography of Gujarat and Bharat50
Total120

Read More-District Court Recruitment: ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પટાવાળાની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

Leave a Comment