WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat New Recruitment 2024: સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભરતીની જાહેરાત, પગારધોરણ ₹60,000

SVNIT Gujarat Recruitment 2024: નમસ્કાર મિત્રો,સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટ ના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાત માં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ સાત પદો પરથી નું આયોજન કરેલું છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

SVNIT Gujarat Recruitment 2024

સંસ્થાનું નામસરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી
પોસ્ટવિવિધ
પગાર ધોરણ60,000
અરજી કરવાની શરૂઆત3 એપ્રિલ 2024
અરજીની છેલ્લી તારીખ22 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.svnit.ac.in/ 

Read More- Triveni Kalyana education trust Recruitment: ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પટાવાળાની જગ્યાઓ પર ભરતી

પોસ્ટનુ નામ અને પદોની સંખ્યા

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ટીચિંગ આસિસ્ટન્ટ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

ઇન્સ્ટિટયૂટ દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશનમાં જણાવવામાં મુજબ ફૂલ 7 પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

પગારધોરણ 

આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે તો તેમની પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તેના નિયમો મુજબ પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 45,000 થી 60000 મહત્તમ પગાર ધોરણ ચૂકવવામાં આવશે. પાતરા ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડિગ્રી
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • એક્સપિરિયન્સ સર્ટિફિકેટ
  • અન્ય જરૂરી દસ્તાવેજ

મહત્વપૂર્ણ તારીખ | important Dates

જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 3 એપ્રિલ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ભરતીમાં અરજી કરવાની રહેશે.

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભરતી અરજી પ્રક્રિયા | SVNIT Gujarat Recruitment 2024

  • આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને ભરતીનું એપ્લિકેશન ફોર્મ મળશે.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

SVNIT Gujarat Recruitment 2024 – Apply Now 

Read More- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, 15 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ

1 thought on “Gujarat New Recruitment 2024: સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભરતીની જાહેરાત, પગારધોરણ ₹60,000”

Leave a Comment