WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSSSB Latest News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત પરીક્ષાનું મોટું અપડેટ, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી

GSSSB Latest News: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ કે જે યુવા વ્યક્તિઓએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં અરજી ફોર્મ ભર્યા છે તો તેની કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. જે બાબતે ગુજરાત ગૌસેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરવામાં આવેલ છે. અને આ પરીક્ષા કાર્યક્રમના ટાઈમ ટેબલ માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું. ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવ્યા મુજબ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ઉમેદવારો એ અરજી કરી છે તેમના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા બે દિવસ પહેલા થી શરૂ કરી દેવામાં આવેલી છે પરંતુ મોટાભાગના ઉમેદવારો માટે તે કોલ લેટર ડાઉનલોડ કરવામાં આવેલ નથી. જેના કારણે મંડળ દ્વારા ડાઉનલોડ કરવાની પ્રક્રિયા લંબાવવામાં આવી છે.

આ તારીખ સુધી ડાઉનલોડ કરી શકશો. કોલ લેટર 

મંડળ દ્વારા પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે 27 માર્ચ 2024 થી લઇ 31 માર્ચ 2024 સુધી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પરંતુ અત્યાર સુધી ઘણા બધા એવા ઉમેદવારો છે જેમણે પરીક્ષાનું કોલ લેટર ડાઉનલોડ કર્યું નથી. જેથી કરીને તે ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે તેના માટે તારીખ લંબાવીને 6 એપ્રિલ 2024 રાત્રિના 23:59 કલાક સુધી સમય લંબાવવામાં આવેલ છે. જેથી કરીને તે ઉમેદવારોને આ સમય મર્યાદામાં પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી લેવાની વિનંતી કરવામાં આવેલ છે.

ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા માટે કેટલીક અગત્યની સૂચનાઓ

જ્યારે ઉમેદવારો આ પરીક્ષા આપવા જશે ત્યારે તેમણે આપેલ કેન્દ્ર સ્થળ પર પોતાનું કોલલેટર અને તેની સાથે અસલ ઓળખ કાર્ડ લઈ જવાનું રહેશે. ઉમેદવારો એ પોતાનો એક ઓળખ પુરાવો જેમ કે આધાર કાર્ડ પાનકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ મતદાર ઓળખ પત્ર અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ તેને બતાવવાનું ફરજિયાત છે. જો મહિલા ઉમેદવાર પરણિત હોય તો તેમને કોલ લેટર માં અને ઓળખકાર્ડમાં ફેર થયો હોય તો પોતાની સાથે મેરેજ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે. અને ઉમેદવાર વ્યક્તિએ કોલલેટરમાં બતાવેલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થાય તેના 15 મિનિટ પહેલા ત્યાં પહોંચવાનું રહેશે તેના પછી અંદર પ્રવેશવાનો સમય બંધ થઈ જશે. આ પરીક્ષામાં તમને કોલ લેટરમાં બતાવેલા સ્થળ તારીખ અને સમયમાં કોઈ પણ પ્રકારના બદલાવ કરવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે.

Read More- Government Yojana: ખેડૂતો માટે સારા સમાચાર ! ફક્ત 1000ના રોકાણ પર 4000 નો ફાયદો, જાણો આ સરકારી યોજના

ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમમાં થયા આ ફેરફાર

કેટલાક કારણોસર ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા માં જે પહેલા 6 મે 2024 અને સાત મે 2024 ના દિવસે લેવાની હતી તેમાં ફેરફાર કરીને હવે 15 મે 2024 અને 9 મે 2024 રાખવામાં આવેલ છે. અને તેની સાથે પરીક્ષાના શિફ્ટમાં પણ સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે જે નીચે મુજબ દર્શાવેલ છે.

Date Day Remarks 
1 April 2024Monday4 Shifts 
2 April 2024Tuesday4 Shifts
3 April 2024Wednesday4 Shifts
7 April 2024Sunday4 Shifts
13 April 2024Saturday1 Shifts 
14 April 2024Sunday2 shifts 
15 April 2024Monday4 Shifts
16 April 2024Tuesday4 Shifts
17 April 2024Wednesday4 Shifts
18 April 2024Thursday4 Shifts
19 April 2024Friday4 Shifts
20 April 2024Saturday4 Shifts
21 April 2024Sunday4 Shifts
27 April 2024Saturday4 Shifts
28 April 2024Sunday4 Shifts
4 may 2024Saturday4 Shifts
5 may 2024Sunday4 Shifts
8 may 2024Wednesday4 Shifts
9 may 2024Thursday4 Shifts
Shift Start timeEnd time
Shift 19:00 AM10:00 AM 
Shift 212:00 AM1:00 PM 
Shift 33:00 PM 4:00 PM 
Shift 46:00 PM7:00 PM 

Read More- રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા પટાવાળા પદ માટે ભરતી ની જાહેરાત | RNSBL Recruitment 2024

Leave a Comment