WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Google Pay personal loan: Google Pay એપ્લિકેશન થી મેળવો રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન, અહીં જુઓ પ્રોસેસ

Google Pay Personal Loan: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે પૈસા ટ્રાન્જેક્શન કરતી એપ્લિકેશન અને કંપની google pay દ્વારા તમે સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન માં લોન લેવા માટે એપ્લાય કરી શકો છો. Google pay એપ્લિકેશન ના માધ્યમથી તમે રૂપિયા 10,000 થી લઈને 8 લાખ સુધીની લોન લઈ શકો છો. અને જો તમારે પણ અત્યારે પૈસાની જરૂર છે અને તમે આ લોન લેવા માંગો છો તો તમે પ્લેસ્ટોર પર google પે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને લોન માટે અરજી કરી શકો છો. 

Google pay પર્સનલ લોન 

જો તમારી પણ પૈસાની જરૂર છે અને તમે google pay માધ્યમથી લો લેવા માંગો છો તો તમને જણાવી દઈએ કે તેના માટે તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અમે તમને આજના આ લેખ દ્વારા google પેજ દ્વારા લોન લેવા અરજી કરવી એ રીતે કરવી તેના વિશે જણાવેલું છે.

જો તમારે પણ કોઈ તાત્કાલિક ધોરણે પૈસાની જરૂર પડી છે અને તમારી પાસે પર્યાપ્ત માત્રામાં પૈસા નથી અને તમે કોઈપણ જગ્યાએથી પૈસા મેળવી શકતા નથી તો તમે google પે દ્વારા રૂપિયા 50,000 સુધી પર્સનલ લોન લઈ શકો છો. અને આ લોન તમને ટૂંક જ સમયમાં આપી દેવામાં આવશે.

Google pay આપે છે સીબિલ સ્કોર પર લોન

 આ એપ્લિકેશન તમારા સીબીલ સ્કોર ના આધારે તમને લોન આપશે. જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો તમે વધારે લોન પણ લઈ શકો છો અને જો તમારો સિબિલ સ્કોર ઓછો હશે તો તમને ઓછા પૈસાની લોન મળશે. Google pay એપ્લિકેશન ના માધ્યમથી પર્સનલ લોન લેવા માટે તમારે પોતાની પાસે પેન કાર્ડ નંબર દાખલ કરીને સિવિલ સ્કોર ચેક કરવાનો રહેશે તેના પછી તમને લોન આપવામાં આવશે. અને એ બાબત ધ્યાનમાં રાખો કે જો તમે આની પહેલા કોઈ બેંક અથવા એપ્લિકેશનના માધ્યમથી લોન લીધેલી છે તો ગુગલ પે એપ્લિકેશન દ્વારા તમે લોન નહીં લઈ શકો. જ્યારે તમે લીધેલી લોનની ચુકવણી કરશો ત્યારે જ તમે નવી 

 લોન લઈ શકો છો.

Read More- Loan on 10 Gram gold: 10 ગ્રામ સોનાપર તમે કેટલી લોન લઈ શકો છો ? અહીં જાણો રકમ અને લોન લેવા પ્રક્રિયા

Google પેપર્સના લોન લેવા માટે પાત્રતા 

  • આ લોન લેનાર વ્યક્તિની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. 
  • Google pay માધ્યમથી પર્સનલ લોન લેવા માટે તમારી મહત્તમ ઉંમર 57 વર્ષ હોવી જોઈએ.
  • તમારું google pay પર યુપીઆઈ એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ. 
  • તમારો સિબિલ સ્કોર 600થી વધારે હોવો જોઈએ. 

Google પે લોન લેવા દસ્તાવેજ 

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ 
  • છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ 
  • મોબાઈલ નંબર 
  • પાસપોર્ટ સાઇઝ ફોટો 

Google pay એપ્લિકેશન પર્સનલ લોન લેવા અરજી પ્રક્રિયા

  • લો લેવા માટે સૌપ્રથમ play store પરથી google pay એપ્લિકેશન ડાઉનલોડ કરો. 
  • પછી આ એપ્લિકેશન ઓપન કરીને અહીં તમારે પોતાની યુપીઆઇ આઇડી બનાવવાની રહેશે. 
  • અહીં તમને ઇન્સ્ટન્ટ પેપર લેસ પર્સનલ લોન નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. 
  • અહીં તમારી કેટલીક માહિતી ભરીને પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો. 
  • તમારા પાનકાર્ડ ની માહિતી દાખલ કરીને આગળ વધો. 
  • અહિ તમારે માંગવામાં આવેલી માહિતી દાખલ કરવાની છે પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • તેના પછી તમારા એપ્લિકેશન ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 
  • વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી લોનની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Read More- Personal Loan for Women: એચડીએફસી બેન્ક મહિલાઓને આપી રહી છે રૂપિયા દસ લાખ સુધીની લોન, અહીં કરો અરજી

Leave a Comment