WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Google Pay Personal Loan: 15000 રૂપિયાની લોન મેળવી શકો છો, માત્ર 5 મિનિટમાં આ રીતે કરો અરજી

Google Pay Personal Loan: નમસ્કાર મિત્રો, જો તમે એક નાના વેપારી છો અને તમારે લોન લેવી છે તો તમને જણાવી દઈએ કે google પે દ્વારા તમે રૂપિયા 15 હજાર સુધીની લોન લઈ શકો છો જ્યાં તમારે માસિક રીતે 111 હપ્તો ભરવાનો હોય છે. આ લોનમાં ગ્રાહકોની ઘણો બધો ફાયદો થશે. જેના માટે કંપની દ્વારા ઘણી બધી બેંક સાથે પાર્ટનરશી પણ કરવામાં આવે છે. આ લોનની જાહેરાત google pay ઇન્ડિયા કંપની ઓફિસિયલ અનાઉન્સમેન્ટ દ્વારા કરી છે.

મિત્રો જણાવી દઈએ કે અત્યારના સમયમાં google pay સૌથી વધારે જાણીતી પેમેન્ટ એપ્લિકેશન છે. આનો ઉપયોગ કરીને લોકો પૈસા ટ્રાન્સફર કરવા નું બિલ ભરવું ઇન્સ્યોરન્સ પેમેન્ટ કરવું લોન રિપેમેન્ટ કરવું વગેરે સુવિધાઓ નો લાભ લઇ રહ્યા છે.

Google pay લોન શુ છે ? 

મિત્રો google પે એક યુપીઆઈ પેમેન્ટ, રિચાર્જ,પે બિલ પેમેન્ટ કરવા માટેની સૌથી સુરક્ષિત મોબાઇલ એપ્લિકેશન છે. અને તમને અહીં google ની સિક્યુરિટી પણ મળે છે. Google pay એપ્લિકેશન લોકોની ઘણી બધી સુવિધાઓ પણ આપે છે જેમ કે તમે પોતાના ઘરે બેઠા કોઈપણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને લઈ પણ શકો છો તમે ઇલેક્ટ્રીક સીટી બિલ પણ ભરી શકો છો. સમગ્ર દુનિયાભરમાં અત્યારના સમયમાં google pay એપ્લિકેશન ના લગભગ 140 કરોડથી વધારે યુઝર છે. અને રોજે રોજ આ એપ્લિકેશનમાં એક મિલિયન થી વધારે ટ્રાન્જેક્શન થાય છે.

Google pay આપી રહી છે 111 રૂપિયા હપ્તા પર લોન 

મિત્રો અત્યારનો સમયમાં google pay નાના વેપારીને ₹15,000 સુધીની લોન આપે છે તેમાં તમારે ફક્ત રૂપિયા 111 માસિક હપ્તો ચૂકવવાનો હોય છે. Google pay એપ્લિકેશન ને ઇન્ડિયામાં નાના કારોબારીને મદદ કરવાના ઉદ્દેશ્યથી google pay એપ્લિકેશન દ્વારા લોન આપવા માટેની શરૂઆત કરી છે. Google ઇન્ડિયાના જણાવ્યા મુજબ ભારતમાં માર્ચ એન્ડ ને મોટેભાગે નાની લોન ની જરૂરિયાત હોય છે જેના માટે આ લોન સારી છે.

Read More- Loan By Aadhar Card : આધારકાર્ડ થી ઘરે બેઠા મળશે ₹50,000 ની પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય

Google pay લોન માટે પાત્રતા 

  • આધારકાર્ડ પાનકાર્ડ ત્રણ મહિનાની બેન્ક સ્ટેટમેન્ટ અને સ્માર્ટફોન હોવું જરૂરી છે.
  • લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • અડધી કલાક વ્યક્તિ પાસે પોતાના રહેઠાણના પુરાવા અને ઓળખ પત્ર ના પુરાવા હોવા જરૂરી છે.
  • પહેલાથી કોઈપણ સ્થાને લોન એક્ટિવ હોવી જોઈએ નહીં.

Google pay લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • પાછળના 3 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો

Google પે લોન લેવા માટે અરજી પ્રક્રિયા 

  • લોન લેવા માટે સૌપ્રથમ google pay એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
  • પોતાનો મોબાઈલ નંબર દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો.
  • અહીં લોની સેક્શન આપેલો હશે તેમાં જાઓ.
  • કેટલીક લોન એપ્લિકેશન ઓફર મળશે તેના પર ક્લિક કરો.
  • પોતાની વ્યક્તિગત માહિતી દાખલ કરો.
  • તેના પછી તમને Money View, Payme India દ્વારા લોન મળશે.

Read More- BOB Personal Loan Apply Kaise Kare: બેન્ક ઓફ બરોડા પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય

Leave a Comment