WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gold silver price today: સોનાનો ભાવ તેના ટાઈમ હાઇ પર, જશે 80,000 ને પાર, તમારા શહેરમાં ભાવ જાણો

Gold silver price today:-નમસ્કાર મિત્રો, અત્યારે એડલ ઇસ્ટ ઇન્ડિયામાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વોર થઈ રહ્યું છે. જેના કારણે દુનિયાના બધા માર્કેટમાં તેની અસર જોવા મળી રહે છે. મુખ્યત્વે તેની અસર સોનાના ભાવમાં જોવા મળે છે. સોનાના ભાવમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે લોકો તેનો ભાવ સાંભળીને દંગ રહી જાય છે. સોના એ પોતાનું ઓલ ટાઈમ આઈ તોડીને રૂપિયા 72,000 ની ઉપર નીકળી ગયો છે.MCX એટલે કે માટી કમોડીટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તેજી જોવા મળી રહે છે.

મિત્રો નાણાકીય વર્ષ 2024 માં અત્યાર સુધી સોનાના ભાવમાં કુલ ૧૪.૭૫ ટકા જેટલો વધારો થયો છે સોનાનો ભાવ 1 જાન્યુઆરી 2020 ના દિવસે 63,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને તે 12 એપ્રિલ 2024 ના રોજ 73,350 ના આઇ લેવલ પર પહોંચી ગયો હતો.

એક્સપર્ટે કહ્યું આટલાં સુધી પહોંચશે સોનાનો ભાવ 

મિત્રો અત્યારે મિડલ ઇસ્ટ આદેશો ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે જેના પરિણામ મુજબ એક્સપોર્ટના કહેવા મુજબ સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. એક્સપર્ટ ના કહેવા મુજબ સોનાના ભાવમાં 24 પરિસ્થિતિ રહેશે અને વધારો થતો રહેશે તે જલ્દી ₹80,000 ના લેવલ પર પહોંચી જશે.

Read More- Solar Rooftop Yojana 2024: સોલર રૂફટોપ યોજના 2024, આ રીતે આજે જ તમારા ઘરમાં સોલર સિસ્ટમ લગાવો

અત્યારે સોનાના ભાવ રૂપિયા 72,000 ના લેવલ પર

મિત્રો અત્યારે સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળેલી છે અને તેના કારણે તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તે આસમાન સુધી પહોંચી ગયો છે. અત્યારે સોનાનો ભાવ તેના ઓલ ટાઈમ હાઈ તોડીને ₹72,000 ના લેવલને પાર થઈ ગયો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ 0.35 ટકા વધારા સાથે 72,092 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના લેવલ પર છે. તેની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે તે એક પણ 17% ના વધારા સાથે 83,780 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે.

સોનાના (Gold Price) ભાવમાં વધારો થતા 20% થી વધારાનું રિટર્ન

મિત્રો કેડિયા એડવાઈઝરીના નિર્દેશક અજય કીડીઆએ જણાવ્યા મુજબ ગ્લોબલ પરિસ્થિતિને જોતા સોનાના ભાવમાં અત્યારે સુધી પણ વધારો થઈ શકે છે. જે લોકોએ અત્યાર સુધી વર્ષ 2024 માં સોનામાં રોકાણ કર્યું છે તેમને ૨૦ ટકાથી વધારાનુ રિટર્ન મળેલું છે. જેથી અત્યારે માર્કેટ એકદમ વોલેટાઇલ છે એમાં જોખમ છે. જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023 24 માં સોનાના રોકાણકારોને 18 ટકા સુધીનું રિટર્ન મળ્યું હતું.

ગુજરાતના મોટા શહેરોમાં સોનાનો ભાવ | Gold silver price today ( April 2024) 

  • અમદાવાદ- 72,120( 24 કેરેટ 10 ગ્રામ) 
  • રાજકોટ- 72,120( 24 કેરેટ 10 ગ્રામ) 
  • સુરત-72,120( 24 કેરેટ 10 ગ્રામ) 
  • અમરેલી-72,120( 24 કેરેટ 10 ગ્રામ) 
  • ભાવનગર-72,120( 24 કેરેટ 10 ગ્રામ) 
  • મહેસાણા-72,120( 24 કેરેટ 10 ગ્રામ)

Read More- Mgnrega free cycle Yojana 2024: મનરેગા ફ્રી સાઇકલ યોજના, આ વ્યક્તિઓને મળશે મફતમાં સાયકલ

Leave a Comment