WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gold Price Update: ઘરેણા ખરીદવા માટે સારો સમય, સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો

Gold Price Update: નમસ્કાર મિત્રો, આપણા ભારત દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત બદલાવ જોવા મળે છે. 4 જૂન 2024 ના રોજ ક્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હતું તો તે દિવસે સવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ દિવસ પૂરો થતા સાંજે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે મંગળવારના રોજ સોનાના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે.

બુલિયન માર્કેટમાં 558 રૂપિયા સસ્તું થયું સોનુ 

જણાવી દઈએ કે સોનાનો ભાવ એ બુલીયન માર્કેટમાં 558 રૂપિયા સસ્તો થયો છે. આજના દિવસે સવારે 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 72,527 પ્રતિ 10 ગ્રામ હતી પરંતુ તેમાં હવે ઘટાડો થઈને રૂપિયા 71969 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એટલે એ જોઈ શકાય છે તેમ તેના કિંમતમાં પણ ઘટાડો થયો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો તે પણ નીચે આવીને રૂપિયા 88,837 પહોંચી ગયો છે. જો તમે પણ અત્યારે સોનાને ચાંદી ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો તેના પહેલા તમારે બજારમાં તેનો કયો ભાવ ચાલી રહ્યો છે તે જાણી લેવું જ જોઈએ 

Read More- SBI Sishu Mudra Loan Yojana: એસબીઆઈ શિશુ મુદ્રા લોન યોજના, રૂપિયા 50,000 ની લોન, આ રીતે કરો અરજી 

આજનો સોના અને ચાંદીનો ભાવ 

ઓફિશિયલ વેબસાઇટમાં જણાવ્યા મુજબ આજે રોજ સાંજે સોના અને ચાંદીના દરમા નોંધપાત્ર રૂપે ઘટાડો થયો છે. જો તમે અત્યારે સોનુ અથવા ચાંદી ખરીદવા માંગતા હોય તો તમારા માટે આ સારો અવસાર છે. 4 જૂન 2024 ના રોજ સવારે 995 પ્યોરિટી વાળા સોનાની કિંમત રૂપિયા 72,237 પ્રતિ 10 ગ્રામ હતી જે હવે ઘટાડા સાથે રૂપિયા 71,681 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે. 

  • 916 પ્યારીટી એટલે કે 22 કેરેટ સોનાની કિંમત સવારે રૂપિયા 66435 પ્રતિ 10 ગ્રામ હતી તે સાંજે ઘટાડો સાથે રૂપિયા 500924 પ્રતિ 10 ગ્રામ થઈ. 
  • 750 વાળા સોનાનો ભાવ સવારે 54,395 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ને સાંજે 53,977 રૂપિયા પ્રતિ તોલા થયો. 
  • 585 પ્યોરિટી એટલે કે 14 કેરેટ સોનાનો ભાવ ઘટીને રૂપિયા 42 હજાર 102 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. 
  • 999 પ્યોરિટી વાળા એક કિલો ચાંદીનો ભાવ ઘટીને 88,837 રૂપિયા પહોંચી ગયો છે.

Read More- BECIL Data Entry Operator Recruitment: BECIL ડેટા એન્ટ્રી ઓપરેટર સાથે જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment