WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gold price today: સોનાના ભાવ આસમાને છે, આ રીતે છે તમારા શહેરમાં સોનાના ભાવ

Gold price today: નમસ્કાર મિત્રો, અત્યારે લોકો વધારે પૈસા હોય છે ત્યારે અથવા તો શોખ માટે અથવા તો કોઈ જરૂરિયાત માટે સોનુ અને ચાંદી ખરીદતા હોય છે. આપણે જાય જોઈએ છીએ કે બજારમાં સોનાની અને ચાંદીની કિંમતમાં વધઘટ થતી હોય છે. આજના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. ગોલ્ડ નો ભાવ આજે એમસીએક્સ પર ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયો છે. ડોલર ઈન્ડેક્સના ભાવમાં ઘટાડો થયો છે અને અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો થવાના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે તેવા સમાચાર મળી રહ્યા છે. અને અત્યારે નિષ્ણાતોનું એવું કહેવું છે કે ટૂંક જ સમયમાં આવે સોનાનો ભાવ ₹70,000 ની ઉપર થઈ જશે.

સોનાની કિંમતમાં થયો વધારો | Gold price today

અત્યારે પણ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેમાં તેજી જોવા મળી રહી છે. બુધવારના દિવસે એમસીએક્સ પર સોનાના ભાવ 440 રૂપિયાના ઓપનિંગ પ્રાઇસથી શરૂ થયો અને દિવસ પૂરો થતા તેમાં વધારે તેજી જોવા મળી. બપોરે 12:20 વાગ્યે 609.00 રૂપિયા એટલે કે 0.81% ની તેજી સાથે 69,599 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે તેનો ઓલ ટાઈમ હોય છે. આ વર્ષે સોનાના ભાવમાં માતમ 6000 નો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવનારા સપ્તાહમાં સોનાની કિંમત રૂપિયા 70 હજાર પર પહોંચી જાય તેવી સંભાવના છે.

Read More- Free solar atta chakki Yojana 2024 : ફ્રી સોલર આટા ચક્કી યોજના, મહિલાઓને સરકાર દ્વારા મળશે નાણાકીય સહાય

સોના અને ચાંદીના ભાવમાં વધારાનું કારણ 

અત્યારે એકદમ થી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે. અને તેની સાથે અમેરિકન ફેડ રિઝર્વ બેન્ક ના વ્યાજદરોમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના છે. જેના કારણે પણ સોનાની ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. જણાવી દઈએ કે અત્યારે ડોલર ઇન્ડેક્સ એ 6 ટોપ કરન્સી વિરુદ્ધ 104 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. પાછળના પાંચ સપ્તાહમાં ડોલર ઇન્ડેક્સમાં 0.32% નો ઘટાડો થયો છે. મંગળવારના દિવસે ગોળ અને સિલ્વર ના ફ્યુચર એમસીએક્સ પર તેજીના સાથે બંધ થયા છે. જૂન મહિનામાં ડીલેવરી થવાની છે તે ગોલ્ડ ટ્રેડ સમય રૂપિયા 69,139 પર પહોંચી ગયો. અને તેના પછી 0.08% એટલે કે 52 રૂપિયાના વધારા સાથે 68,990 રૂપિયા પર બંધ થયો છે.

જાણો કેટલી વધી શકે છે સોનાની કિંમત ? 

અને આ વચ્ચે ગ્લોબલ લેવલ પર સોનાનો ભાવ એ 2,3008 ડોલર પ્રતિ અંશ ના ઓલ ટાઈમ હાઇપર પહોંચી ગયો છે. અનુજ ગુપ્તા આજે એચડીએફસી સિક્યુરિટી માં કમોડિટી એન્ડ કરન્સી ના હેડ છે તેમણે કહ્યું કે મધ્ય ભાગમાં ખેંચાણ થવા છતાં હવે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે એટલે કે તેમાં તેજી આવી રહી છે. પરંતુ અત્યારે અમેરિકા ફેડ રિઝર્વ બેન્ક ના વ્યાજ દરમાં ઘટાડો થવાના કારણે તેમાં વધારો થઈ રહ્યો છે. ગ્લોબલ લેવલ પર એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેનો ભાવ 2400 ડોલર સુધી પહોંચી શકે છે. અને એમસીએક્સ પર તે 73, 555 રૂપિયાના લેવલ પર પહોંચી શકે છે. અને તેની સાથે ચાંદી એટલે કે સિલ્વર પણ રૂપિયા 87,105 ના લેવલ પર પહોંચી શકે છે.

 મોટા શહેરોમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ  સોનાનો ભાવ 

  • અમદાવાદ-₹69,920
  • રાજકોટ-₹₹69,920
  • સુરત-₹69,920
  • દિલ્હી-₹70,020
  • મુંબઈ-₹69,820
  • ચેન્નઈ-₹70,910
  • બેંગલોર-₹69,870

Read More- ખેડૂતોએ લોટરી શરૂ કરી! સરકાર દર મહિને આટલા હજાર રૂપિયા આપશે- Pm Kisan Mandhan Yojana

Leave a Comment