WhatsApp ગ્રૂપમાં જોડાવો!

E Shram Card New Service Launch: ઇ શ્રમ કાર્ડ ધારકો માટે સરકારની 7 નવી યોજનાઓ શરૂ

E Shram Card New Service Launch: નમસ્કાર મિત્રો,સરકાર દ્વારા દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંની એક યોજના છે જેનુ નામ છે ઇ શ્રમ કાર્ડ યોજના. જો તમે પણ આ યોજના ના લાભાર્થી હોય તમે પણ ઇ શ્રમ કાર્ડ ધરાવતા હોય તો તમારાં એક સારા સમાચાર છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડ યોજના હેઠળ નવી 7 યોજનાઓ શરૂ કરી છે.આ યોજનામાં દેશનાં લગભગ 28.78 કરોડ લોકોને રજી્ટ્રેશન કરાવ્યું છે. આજનાં આ લેખ દ્વારા અમે તમેન આ યોજનાની નવી સેવાઓ વિશે માહીતિ આપીશું.

ઇ શ્રમ કાર્ડ રજી્ટ્રેશન યોજના | E Shram Card New Service Launch

દેશની સરકાર દ્વારા દેશનાં ગરીબ વર્ગનાં અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારો માટે સહાય આપવા ઘણી બધી કલ્યાણકારી યોજનાએનું સંચાલન કરવામા આવે છે. તેમાંની એક યોજના છે ઇ શ્રમ કાર્ડ યોજના.સરકાર અત્યારે આ યોજના દ્વારા અસંગતિક ક્ષેત્રના કામદારો અને મજૂરોને મફતમાં રૂપિયા 2 લાખ સુધીનો અકસ્માત વીમો આપે છે. અને આંશિક અપંગતા હોય તો રૂપિયા 1 લાખ સુધીની આર્થિક વીમા સહાય આપવામા આવે છે. અને એક માહિતી મુજબ હવે સરકાર ઇ શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને ટેન્શન આપવાની યોજના બનાવી રહી છે.

ઇ – શ્રમ કાર્ડ યોજના રજીસ્ટ્રેશન કરવા પાત્રતા

  • જેવો સરકારની ઇ શ્રમ કાર્ડ યોજનાના લાભાર્થીઓ છે પરંતુ EPFO ના સભ્ય નથી અને ITR ફાઈલ આપતા નથી તેમ જ કોઈ પણ પ્રકારની પેન્શન યોજના મેળવતા નથી તેઓ રજીસ્ટ્રેશન કરી શકે છે.
  • અને જેઓ EPFO ના સભ્ય છે અને તેની સાથે ITR ફાઈલ સબમીટ કરે છે તેમજ સરકારની કોઈ ટેન્શન યોજના નો લાભ ઉઠાવી રહ્યા છે તો તેઓ ઇ શ્રમ કાર્ડ યોજનામાં રજીસ્ટ્રેશન કરી શકતા નથી.
  • અને તેની સાથે યોજના માટે ઘણી બધી શરતો રાખવામાં આવેલી છે જે તમે સરકારશ્રીનો ઠરાવ વાંચી અને અરજી માટે માહિતી મેળવી શકો છો.

7 નવી સેવાઓ શરૂ થઈ

આજે અમે તમને  E Shram Card New Service Launch વિશે માહિતી આપીશું અને તમે તેની સાથે તેનો લાભ લેવા માટે તમારે શું જોઈએ છે. તમે એ પણ જણાવી ચુકે તમે આ યોજના દ્વારા વિવિધ સેવાઓનો લાભ કેવી રીતે મેળવી શકો છો. અને તેની સાથે સરકાર દ્વારા જે નવી યોજના લોન્ચ કરવામાં આવેલી છે તેના વિશે પણ માહિતી આપીશું.

કોણ મેળવી શકે છે આ સેવાઓ 

  • પીએમ માતૃ વંદના યોજના સેવાઓ
  • પેન્શન સેવા માટે
  • પાત્રતા યોજના
  • જોબ સર્વિસ શોધી રહ્યા છે તેઓ
  • કૌશલ્ય સેવા શોધી રહ્યા છે તેઓ

ઇ – શ્રમ કાર્ડ યોજનામાં મળતા લાભ

  • આ યોજના દ્વારા સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદાર અને મજૂર આ યોજના હેઠળ સરકાર મફતમાં 2 લાખનો અકસ્માત વીમો આપે છે.
  • તેમજ આશિક અપંગદા માટે રૂપિયા 1 લાખનો વીમો સહાય કરે છે.
  • અને જે લોકો આ યોજનાના લાભાર્થીઓ છે તેમને સરકાર આવનારા ભવિષ્યમાં ટેન્શન આપે તેવી યોજના બનાવી રહી છે.
  • સરકાર દ્વારા આવનારા સમયમાં આ યોજના હેઠળ ગરીબ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સારા નિર્ણયો લેવામાં આવશે.

રજીસ્ટ્રેશન કરવા જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લીંક હોય
  • બેન્ક એકાઉન્ટ
  • પાસબુક જે આધારકાર્ડ સાથે લીંક હોય અને કેવાયસી કરેલું હોય
  • તેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ઇ – શ્રમ કાર્ડ રજી્ટ્રેશન પ્રક્રિયા | E Shram Card New Service Launch

  • આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં સૌ પ્રથમ સેલ્ફ રજીસ્ટ્રેશન કરવા તમારું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોય તે મોબાઈલ નંબર નાખો.
  • કેપ્ચા કોડ દાખલ કરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી ઓટીપી મેળવો.
  • ભાઈ ઓટીપી દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે અહીં તમારે પોતાની વ્યક્તિગત માહિતી કરવાની રહેશે. તે તમામ માહિતી અહીં પડ્યા પછી છેલ્લે Save and Continue બટન પર ક્લિક કરો.
  • મેં અહીં તમારા સરનામાની કેટલીક વિગતો માંગવામાં આવશે તે ભરો. અહીં તમે એ તમારું વર્તમાન એડ્રેસ હોય તે દાખલ કરો. છેલ્લે તે ભરાઈ ગયા પછી Save and Continue બટન પર ક્લિક કરો.
  • હવે અહીં તમારે પોતાની વિશેની માહિતી ભરવાની રહેશે. તમારે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂરિયાત નથી. તેના પછી ફરી Save and Continue બટન પર ક્લિક કરો.
  • હવે અહીં તમારે તમે જે અત્યારે કોઈપણ કામ કરી રહ્યા હોય તેના વિશેની માહિતી ભરવાની રહેશે. Save And Continue બટન પર ક્લિક કરો.
  • હવે અહીં નવા પેજ પર તમારી સામે બેંકની માહિતીનું ઓપ્શન આપશે. જ્યાં તમારી પોતાની બેન્ક ડીટેલ ભરવાની રહેશે. Save And Continue બટન પર ક્લિક કરો.
  • હવે અહીં છેલ્લે તમામ વિગતો ભરાઈ ગયા પછી ફરી એકવાર ચેક કરી લો કે બધું બરાબર છે કે નહીં. તમે અત્યારે તેને એડિટ કરી શકો છો. હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

E Shram Card New Service Launch – Apply Now 

Read More- PM Awas Yojana list by Aadhar Card: આ રીતે આધાર કાર્ડ દ્વારા પીએમ આવાસ યોજનાની નવી યાદી જુઓ

Leave a Comment