WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Data entry operator and LDC Recruitment: ડેટા એન્ટ્રી ઓપરેટર અને એલડીસી ભરતીના જુદા જુદા 3,712 પદો પર ભરતી ની જાહેરાત

Data entry operator and LDC Recruitment: નમસ્કાર મિત્રો, કર્મચારી ચયન આયોગ દ્વારા સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર પરીક્ષા 2024 માધ્યમથી જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન SSC ની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર અને એલડીસીના 3,712 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

વય મર્યાદા | age limit

ડેટા એન્ટ્રી ઓપરેટર અને એલડીસીની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી સતાવાર નોટિફિકેશનના આધારે 1 ઓગસ્ટ 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત | education qualification

ડેટા એન્ટ્રી ઓપરેટર અને એલડીસી ની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલા હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવા માટે 12મા ધોરણમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં પાસ થયેલા હોવા જોઈએ.

Read More- DUD Recruitment 2024: શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત અહીં જાણો પગારધોરણ અને અરજી પ્રક્રિયા

અરજી ફી

ડેટા એન્ટ્રી ઓપરેટર અને આર ડી સી ની આ ભરતીમાં અરજી કરવા માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. જનરલ,ઓબીસી, ઇ ડબલ્યુએસ, વગેરે વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 રાખવામાં આવેલી છે. તેમજ એસસી એસટી,પી ડબલ્યુ ડી વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે એકદમ મફતમાં. ઉમેદવારોએ આ ભરતીમાં ઓનલાઇન અરજી ફીની ચૂકવણી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ  | important Dates

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 8 એપ્રિલ 2024 થી શરૂ થાય છે અને તેની તેની છેલ્લી તારીખ 7 મે 2024 રાત્રે 11 વાગ્યા સુધી છે. અને તેમાં અરજી ફી ની ચુકવણી કરવાની કરવાની છેલ્લી તારીખ 8 મે 2024 છે. જેમાં 12 જુલાઈ 2024 ના દિવસે તેમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. ઉમેદવારો આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

ભરતી માં ઉમેદવારોની આ રીતે પસંદગી કરવામાં આવશે.

  • ટીયર 1 લેખિત પરીક્ષા 
  • ટીયર 2 લેખિત પરીક્ષા
  • સ્કીલ ટેસ્ટ અથવા ટાઈપિંગ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • ફિઝિકલ એક્ઝામિનેશન

જે ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી થશે તેમને નીચે મુજબ માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

  • લોવર ડિવિઝન ક્લાર્ક- પે લેવલ-2 મુજબ 19, 900 થી 63200
  • ડેટા એન્ટ્રી ઓપરેટર- પે લેવલ 4- મુજબ 25,500 થી 81,000 અને લેવલ 5 મુજબ 29,200 થી 92,300
  • ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ- 1: પે લેવલ 4 મુજબ ₹25,500 થી 81,100

ડેટા એન્ટ્રી ઓપરેટર અને એલડીસી  ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પર તમને નોટિસ બોર્ડમાં નોટિફિકેશન મળશે તેને ડાઉનલોડ કરવાનું રહેશે.
  • હવે આ જાહેરાતમાં આપવામાં આવેલી તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવાની રહેશે.
  • અહીં તેના હોપેજ પર એપ્લાય ઓનલાઈન બટન આપેલુ છે તેના પર ક્લિક કરો.
  • તેમાં માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

Data entry operator and LDC Recruitment – Apply Now 

Read More- Clerk and Other Recruitment: વીરાયતન વિદ્યાપીઠ દ્વારા કારકુન અને અન્ય પદો માટે ભરતી ની જાહેરાત

Leave a Comment