WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Bank Recruitment 2024: બેંકમાં એપ્રેન્ટરશીપના પદો માટે ભરતીની જાહેરાત, અહિ કરો અરજી 

Bank Recruitment 2024: નમસ્કાર મિત્રો, બેંક દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. હા પણ તેનો ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં એપ્રેન્ટેસીપ ના 276 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇનમાં તેમના અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યો છે. 

વય મર્યાદા

બેંક એપ્રેન્ટરશીપ ના પદ માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 20 વર્ષથી 28 વર્ષ વચ્ચે રાખવામાં આવેલ છે. ઉમેદવાર ની ઉમર ની ગણતરી 1 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ બૅન્ક એપ્રેન્ટ્સશિપ ભરતીમા અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુંએશન રાખવામા આવેલ છે. કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન ડીગ્રી મેળવેલ હોય તે આ ભરતીમા અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

Read More-Electricity Meter Reader Recruitment: વીજળી મીટર રીડર ના પદ માટે ભરતી ની જાહેરાત, 3 જુલાઈ સુધી કરો ઓનલાઇન અરજી

અરજી ફી 

આ ભરતીમા અરજી કરવા અરજી ફી જુદાં જુદા વર્ગ મૂજબ અલગ અલગ રાખવામાં આવેલ છે.

  • અન આરક્ષિત વર્ગ માટે – ₹ 700
  • આરક્ષિત વર્ગ માટે – ₹ 500

બેંક એપ્રેન્ટરશીપ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 
  • અહીં હોમ પેજ પર જોબ ઓપ્શન આપેલું હોય છે તેના પર ક્લિક કરો. 
  • આ ભરતીની નોટિફિકેશન ડાઉનલોડ કરો.
  • તેના પછી ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો. 
  • માંગવામાં આવેલી માહિતી પર અને જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરો. 
  • તેના પછી અરજી ફીની ચૂકવણી કરો. 
  • છેલ્લી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચી જ રાખો. 

Bank Apprenticeship Recruitment-https://ibpsonline.ibps.in/jkbaapri24/

Read More- India Post GDS Recruitment: ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાક સેવકના 40,000 પદો માટે ભરતી

Leave a Comment