WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Aranda Bhav Today: ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમા બજારના ભાવ અહીં જાણો તમારા શહેરમાં એરંડાના ભાવ

એરંડાના ભાવ: નમસ્કાર મિત્રો, આજના લેખમાં અમે તમને એરંડાના બજાર ભાવ વિશે માહિતી આપીશું.

એરંડાના બજાર ભાવ | Aranda Bhav Today

  • ગોંડલ શહેરમાં એરંડાનો ભાવ 711 થી 1176 બોલાયો અને રાજકોટ શહેરમાં એરંડાનો ભાવ 1050 થી 1138 રૂપિયા સુધી પહોંચ્યો.
  • મોરબીમાં એરંડાનો ભાવ 1080 થી 1128 વચ્ચે બોલાયો તેમજ વાંકાનેર શહેરમાં આજનો એરંડાનો ભાવ 1035 થી 1090 રૂપિયા વચ્ચે બોલાયો.
  • જુનાગઢ શહેરમાં એરંડાનો ભાવ ₹1,000 થી લઈ 1116 વચ્ચે બોલાવ્યો તેમજ જામનગરમાં એરંડાનો ભાવ રૂપિયા 1,050 થી 1121 બોલાયો.
  • ઉપલેટામાં એરંડાનો ભાવ રૂપિયા 1100 થી લઈ 1158 વચ્ચે બોલાયો. જેતપુર શહેરમાં આજનો એરંડાનો ભાવ ₹1,050 થી 1146 ભાવ બોલાવ્યો.
  • મહુવામાં આજનો એરંડાનો ભાવ ₹1,058 થી 1078 વચ્ચે બોલાયો. અમરેલીમાં એરંડાનો ભાવ ₹1,060 થી 1110 વચ્ચે બોલાવ્યો.
  • કોડીનારમાં આજનો એરંડાનો ભાવ ₹1100 થી લઈ ₹1143 વચ્ચે બોલાયો. તળાજા શહેરમાં એરંડાનો ભાવ રૂપિયા 1134 થી લઈ મહત્તમ 1138 વચ્ચે બોલાવ્યો.

Read More- Jeera Price Today: જીરાના ભાવમાં ઘટાડો થયો છે, જાણો તમારા વિસ્તારના માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ.

ગુજરાતના માર્કેટયાર્ડમાં એરંડા નો બજાર ભાવ (12/4/2024) 

માર્કેટિંગ યાર્ડનીચો ભાવઊંચો ભાવ
રાજકોટ10501138
જુનાગઢ10001116
ગોંડલ7111176
જામનગર10501121
સાવરકુંડલા10501160
જેતપુર10501146
જામજોધપુર10501151
વિસાવદર10851141
ઉપલેટા11001158
ધોરાજી11261136
અમરેલી10601110
મહુવા10581078
કોડીનાર11001143
તળાજા11341138
હળવદ11011159
ભાવનગર9801151
જસદણ9001125
બોટાદ9051125 
વાંકાનેર10351090
મોરબી10801128
ભેસાણ10001136
ભચાઉ11401159
અંજાર10501177
ભુજ11271152
લાલપુર10741087
દસાડાપાટડી11361141
ધ્રોલ10001117
માંડલ11401164
ડીસા11411173
ભાભર11551195
પાટણ11351196
ધાનેરા11301179
મહેસાણા11111183
વિજાપુર11301190
હારીજ11311183
માણસા11001182
ગોજારીયા11501164
કડી11331202
પાલનપુર11401182
તલોદ11501191
થરા11651191
દહેગામ11261157
ભીલડી11611181
દિયોદર11401190
વડાલી11211185
કલોલ11411175
સિધ્ધપુર11301195
હિંમતનગર11401182
કુકરવાડા 11301185
મોડાસા11301165
ધનસુરા11401155
ઈડર11601183
પાથાવાડ11301183
બેચરાજી11601179
વડગામ11411175
ખેડબ્રહ્મા11551170
કપડવંજ10801120
વિરમગામ11401156
થરાદ11351180

Read More- Gold price today: સોનાના ભાવ આસમાને છે, આ રીતે છે તમારા શહેરમાં સોનાના ભાવ

Leave a Comment