WhatsApp ગ્રૂપમાં જોડાવો!

AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, 15 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ

AMC Recruitment 2024: નમસ્કાર મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 93 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભરતી વિશે તમામ માહિતી આપીશું.

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા93
પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ
અરજી કરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://Ahmedabadcity.gov.in/ 

Read More- Kisan Samman Nidhi Yojana 2024: કિસાન સન્માન નિધિ યોજનાનો 17મા હપ્તાની તારીખ જાહેર, જાણો ક્યારે મળશે તેના પૈસા

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

સતાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ સહાયક ટેકનિકલ સુપરવાઇઝરને 93 પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા 93 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત બી.ઈ સિવિલ અથવા ડી.સી.ઇ રાખવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે તો તેની પસંદગી માટે આપેલ તારીખે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને તેના આધારે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

જે ઉમેદવારની અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં પસંદગી થશે તેને પ્રથમ ત્રણ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 40,800 માસિક ચૂકવવામાં આવશે અને ત્યારબાદ તેની કામગીરીને આધારે 5 પે મેટ્રિક્સ રૂપિયા 29,200 થી 92,300 સુધી માસિક પગાર ચૂકવવામાં આવશે. અને વધુમાં તેમણે નિયમ મુજબ લાભ તથા ભથ્થા પણ ચૂકવવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 26 માર્ચ 2024 ના રોજ આ ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. ભરતીમાં અરજી કરવાની શરૂઆત પણ 26 માર્ચ 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ અમદાવાદ મહાનગર પાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.
  • ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે જે ધ્યાનમાં રાખો.
  • આ એપ્લિકેશન ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

AMC Recruitment 2024- Apply Now 

Read More- Gujarat Kusum Yojana 2024: ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જા થી ચાલતા પંપ ની સ્થાપના માટે મળશે સબસીડી

1 thought on “AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, 15 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ”

Leave a Comment