WhatsApp ગ્રૂપમાં જોડાવો!

AMC junior clerk Bharti 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ના 612 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત

AMC junior clerk requirement 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્કના 612 થી વધારે પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી ની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે. આજના આ લેખમાં અમે તમને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભરતી વિશે માહિતી આપીશું.

સંસ્થા નું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટજુનિયર ક્લાર્ક
પદોની સંખ્યા612+
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએશન
પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ
અરજી ની છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://Ahmedabadcity.gov.in/  

Read More- રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા પટાવાળા પદ માટે ભરતી ની જાહેરાત | RNSBL Recruitment 2024

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ના કુલ 612 થી વધારે પદો પર ભરતી નું આયોજન કરેલું છે. ઈચ્છુક તેમ જ પાત્રતા ધરાવતા ઉમેદવાર તેમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક ના પદ માટે અરજી કરવા ઉમેદવાર ની શૈક્ષણિક કોમર્સ, સાયન્સ અથવા તો આર્ટસ માંથી કોઈપણ વિષયમાં નાટક થયેલા હોય તેઓ અરજી કરી શકે છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી સ્નાતક કરેલું હોય તેવા ઉમેદવાર ભરતીમા અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરે છે. તો તેની પસંદગી માટે સંસ્થા દ્વારા નિયત તરીકે લેખિત પરીક્ષા લેવામાં આવશે અથવા તો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને તેના આધારે જે તે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારનું આ ભરતીમાં પસંદગી થાય છે તો તેને નિયમ મુજબ પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર માસિક રૂપિયા 26000 ચૂકવવામાં આવશે અને ત્યારબાદ તેની પગારની રકમ વધારીને 19,900 થી રૂપિયા 63200 કરવામાં આવશે. અને તમને આ પોસ્ટમાં અન્ય સરકારી લાભો પણ મેળવવા પાત્ર છે.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડિગ્રી
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ.

મહત્વપૂર્ણ તારીખ | important Dates

15 માર્ચ 2024 ના દિવસે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. જેના અરજી કરવાની શરૂઆત પણ 15 માર્ચ 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ભરતી કરવાની રહેશે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે તેના માટે સૌ પ્રથમ અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને આ ભરતીનું અરજી ફોર્મ મળશે. જેમાં તમારી માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરવાના રહેશે.
  • જણાવી દઈએ કે ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે જે ધ્યાનમાં રાખવું.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

AMC junior clerk Bharti 2024 – Apply Now 

Read More- GSEB 10 and 12 result check by WhatsApp: પરિણામ ની તારીખ જાહેર, આ રીતે whatsapp દ્વારા ચેક કરો પોતાનું પરિણામ

1 thought on “AMC junior clerk Bharti 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ના 612 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત”

Leave a Comment