Vahli Dikri Yojana in Gujarati 2024: ગુજરાત સરકારની આ યોજના દ્વારા દીકરીઓને મળશે રૂપિયા 11000 સુધીની આર્થિક સહાય

Vahli Dikri Yojana in Gujarati 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકોની સહાય કરવા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અને સરકાર દ્વારા મહિલાઓ માટે તેમજ દીકરીઓ માટે પણ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ 2019 નું નાગરિકો માટે વ્હાલી દિકરી યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને વ્હાલી દિકરી યોજના વિશે તમામ માહિતી આપીશું.

શું છે આ વહાલી દિકરી યોજના  ? 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દેશમાં રહેતી છોકરીઓને સહાય આપવા ના ઉદ્દેશ્યથી ઓગસ્ટ 2019 માં વ્હાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. સરકારની આ યોજના દ્વારા લાભાર્થી દીકરીઓને રૂપિયા 11,000 સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. અને સરકાર દ્વારા આ યોજનામાં આર્થિક સહાયની રકમ તેમના બેંક એકાઉન્ટમાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

વહાલી દિકરી યોજનાનો હેતુ

સરકારની આ યોજનાના હોય તો એ જન્મ ગુણોત્તર સુધારવા, છોકરીઓનું શિક્ષણનું પ્રમાણ વધારવા માટે, છોકરીઓનું ભવિષ્ય સુધારવા ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા એ સરકાર લાભાર્થી છોકરીઓના માતા પિતાને આર્થિક સહાય આપશે.

સરકારની આ યોજના દ્વારા પરિવારની પ્રથમ અને બીજી પુત્રીઓને પ્રોત્સાહન માટે હાર્દિક રકમની સહાય કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે કારણ કે સ્ત્રીભૃણ હત્યા નો અટકાવ કરવા, દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા તેમને પ્રોત્સાહન આપવા, તેમજ સરકાર ઉચ્ચ શિક્ષણ અને છોકરીઓના લગ્ન કરવા માટે રકમ ની સહાય કરશે.

Read More- Gujarat sports Sahay Yojana 2024: ગુજરાત સરકારની આ યોજના દ્વારા સ્પોર્ટ્સની દુકાન ખોલવા પર મળશે આર્થિક સહાય

વહાલી દિકરી યોજનામાં મળતા લાભ અને વિશેષતાઓ

  • ઓફલાઈન માધ્યમમાં અરજી પ્રક્રિયા
  • રૂપિયા 11000 ની સહાય ત્રણ હપ્તામાં
  • સંપૂર્ણપણે સરકારનું ભંડો ધરાવતી આ યોજના છે.
  • યોજનામાં મળતો લાભ એ લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • વાલી દિકરી યોજનામાં કુલ રૂપિયા 11,000 ની સહાય કરવામાં આવશે જે ત્રણ હપ્તામાં મળશે.
  • દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ મળે ત્યારે રૂપિયા 4000 ની સહાય.
  • દીકરી 9 મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 6,000 ની સહાય.
  • ક્યારે દીકરી 18 વર્ષની ઉંમર થાય ત્યારે લગ્ન કરવા માટે રૂપિયા 10,000 ની સહાય.

અરજી કરવા માટેની પાત્રતા 

  • પરિવારની પ્રથમ સંતાન પૈકીના તમામ દીકરીઓને યોજનાનો લાભ મળશે.
  • 2 ઓગસ્ટ 2019 બાદ જન્મ થયો હોય તે દીકરીઓ યોજનાનો લાભ લઇ શકે છે.
  • અરજી કરનાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • દીકરી નો જન્મ થાય ત્યારે તેની માતાની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • લાભાર્થી દીકરીને કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000 થી ઓછી હોવી જોઈએ.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • માતા પિતા ની ઓળખનો પુરાવો
  • બેંક પાસબુક.
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા | Vahli Dikri Yojana in Gujarati 2024

તમે આ યોજનામાં ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો. સરકાર દ્વારા આ યોજના માટે જુદી જુદી સત્તાવાર વેબસાઈટ પણ શરૂઆત કરવામાં આવેલી છે.

જો તમે ઓફલાઈન માધ્યમ અરજી કરવા માંગતા હોય તો તમારે ગ્રામ પંચાયત અને બાલ અધિકારીશ્રીની કચેરી દ્વારા ફોર્મ મેળવવાનું રહેશે. અને ત્યારબાદ તેને માહિતી ભરીને તેને સબમિટ કરવાનું રહેશે.

અને જો તમે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હોય તો તે તેની પ્રક્રિયા નીચે મુજબ અનુસરી શકો છો.

  • આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા ગામે વિસ્તારમાં રહેતા હોય તો તમારા ગ્રામ પંચાયતમાં જઈને VCE ઓપરેટર પાસે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદાર કચેરીમાં જઈને અરજી કરવાની રહેશે.
  • તમારે તેના માંગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજ ઓપરેટરને આપવાના રહેશે જે તમને ઓનલાઇન અરજી કરી આપે છે.
  • ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તે ઓપરેટર તમને તે એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ આપશે જેને તમારે સાચવીને રાખવાની રહેશે.
  • અરજી કર્યા પછીના 45 દિવસમાં તમારું ફોર્મ મધુર થાય છે કે નહીં તેની તમને જાણ કરવામાં આવશે.

Vahli Dikri Yojana in Gujarati 2024 – Apply Now 

Read More-ખેડૂતોએ લોટરી શરૂ કરી! સરકાર દર મહિને આટલા હજાર રૂપિયા આપશે- Pm Kisan Mandhan Yojana

1 thought on “Vahli Dikri Yojana in Gujarati 2024: ગુજરાત સરકારની આ યોજના દ્વારા દીકરીઓને મળશે રૂપિયા 11000 સુધીની આર્થિક સહાય”

Leave a Comment